ટૅગ્સ
18-Feb-2018, ઘાયલ, જગદીશ કરંગીયા 'સમય', શબ્દ-સમશેર, Ghayal, Jagdish Karangiya 'Samay', shabdsamsher
પહેલા નેણ નચાવીને ઘાયલ કર્યા,
પછી આંખ મીંચાવીને ઘાયલ કર્યા;
હજુ રૂઝ આવી, ન આવી, ત્યાં તો
ચુંબનગોળી ચલાવીને ઘાયલ કર્યા.
~ જગદીશ કરંગીયા ‘સમય’
Posted by જગદીશ કરંગીયા ‘સમય’ | Filed under શેર-શાયરી-મુક્તક
≈ ઘાયલ માટે ટિપ્પણીઓ બંધ છે