ટૅગ્સ

, , , , , ,

કૌરવોમાં વિકર્ણ થવું ગમશે,
ને કૌંતેયમાં કર્ણ થવું ગમશે;
ખાઈ પીને  ઊંઘવા  મળે તો,
ઠંડીમાં  કુંભકર્ણ થવું ગમશે.

~ જગદીશ કરંગીયા ‘સમય’

Thavu-Gamshe_25-Feb-2018_Upload

Advertisements